Videos

કોરોનાને ભગાડવા લોકગાયક કિર્તીદાન ગઢવીની અપીલ

દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (Corona Virus) પગપેસારો કરી રહ્યો છે. રાજ્યભરમાં કોરોના (Corona In India)ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે લોક ગાયક કિર્તીદાન ગઢવીનું કોરોનાથી સચેત કરતું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ પહેલા કોરોનાને લઈ કિર્તીદાનનો વિદેશનો એક પ્રોગ્રામ પણ રદ કરવામાં આવ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More