Videos

ભાજપના પૂર્વ કોર્પોરેટર પક્ષમાંથી થયા સસ્પેન્ડ

ઘુમા ગામમાં આવેલી આરોહી કલબમાં સોસાયટીના વહીવટ બાબતે સોસાયટીના ચેરમેન સાથેના મારામારીના પ્રકરણમાં સંડોવાયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેશ પટેલને ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેશ પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે બરતરફ કરાવામાં આવ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More