રીવરફ્રન્ટ પર ચાલુ બાઇક પર કપલે કરી અશ્લીલ હરકત, વીડિયો વાયરલ
અમદાવાદના રીવરફ્રન્ટ પર અનેક વાર યુવક અને યુવતિઓની અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હવે એક યુવક તેના બાઇકની આગળ અન્ય યુવતિને બેસાડીને જઇ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

|Updated: Oct 20, 2019, 06:15 PM IST