Videos

INX મીડિયા કેસ મામલે CBI કોર્ટ થોડીવારમાં આપશે ચિદમ્બરમની રીમાન્ડ મામલે નિર્ણય

આજે બપોરે CBI ચિદમ્બરમને દિલ્લીની રોઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરશે. આ પહેલા ચિદમ્બરમની ફરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આ કેસમાં CBI સ્પેશિયલ જજ અજય કુહાર પાસે ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડ માંગશે. તો કોંગ્રેસ પણ ચિદમ્બરમની જામીન અરજી કોર્ટમાં રજૂ કરી શકે છે.મહત્વનું છે બુધવારે મોડીરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ INX કેસમાં CBIએ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે.. ધરપકડ કરાયા બાદ CBIએ આખી રાત ચિદમ્બરમને સવાલો કર્યા હતા.

Video Thumbnail
Advertisement

Read More