વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મહિલાઓ બનાવશે વર્લ્ડ રેકોર્ડ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપુરમાં સૌથી ઉંચુ અને ભવ્યતિભવ્ય શિલાન્યાસ સમારોહ 28 અને 29 ફેબ્રુઆરી યોજાવાનો છે. ત્યારે 28મી તારીખ 11 હજાર મહિલાઓ જવારા લઇને શોભાયાત્રામાં નીકળવાની છે. આ યાત્રામાં 108 કળશનો ગંગાજળ લઇને મહિલાઓ નીકળશે. 11 હજાર મહિલાઓ જયારે જવારા લઇને નિકળશે અને ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડ નોંધાશે.

|Updated: Feb 28, 2020, 06:10 PM IST