Videos

કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક મામલે ફરિયાદ, જાણો વિગત

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઇને એક વ્યક્તિ દ્વારા ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. રમેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા ગુજરાત ચૂંટણી કમિશ્નરને આ ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે સરદાર પટેલ સ્મારક સ્થળ રાજનૈતિક સ્થળ નથી અને કોંગ્રેસ દ્વારા આ મેમોરિયલનો રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સીડબલ્યૂસીની બેઠકને પણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા પણ અનુરોધ કર્યો છે.

Video Thumbnail
Advertisement

Read More