બિપોરજોય વાવાઝોડાએ લગ્નસરાની સીઝન પર પાણી ફેરવી દીધું છે. લગ્નસરાની સીઝનને માત્ર પાંચથી છ દિવસ બાકી છે. સુરતમાં આ દિવસોમાં આશરે 300થી પણ વધુ લગ્ન થવા જઈ રહ્યા છે પરંતુ સાયકલોનની અસરના કારણે લગ્ન આયોજનોમાં વિઘ્ન પડી રહયું છે.