Videos

દહેગામમાં બે શખ્સોને વૃક્ષ સાથે બાંધીને માર મારતો વીડિયો વાયરલ

દહેગામનાં ચેખલા પગી ગામનાં બે શખ્સોને વૃક્ષ સાથે બાંધીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. બકરી મારી નાખવાના વહેમમાં બે શખ્સોને ઢસડીને લઈ જઈને વૃક્ષ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. બકરી મારી હોવાના આરોપમાં શખ્સોને ક્રુરતાથી માર મારીને 6 હજારની માગ કરવામાં આવી હતી

Video Thumbnail
Advertisement

Read More