દમણમાં ઓઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝની કંપનીમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટા જોવા મળ્યા
દમણના રીંગણવાળા ઓ.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલી પેકપ્રિન્ટ નામની કંપનીમાં ભીષણ આગ
લાગી હતી. દમણ ફાયરની 4 જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગની ઘટના બનતા આજુબાજુના રહેઠાણ વિસ્તારમાં લોકોમાં જીવ તાળવે ચોટ્યા હતા તેમજ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

|Updated: Sep 20, 2019, 03:15 PM IST