જયપુરમાં માનસરોવર વિસ્તારમાં દિવસ દરમિયાન ચોરીની ઘટના સામે આવી. સ્કૂટર પર જતી મહિલાના ગળામાંથી ચોર ચેઈન છીનવીને ફરાર થયો. જેના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયાં છે.