વડોદરાના ગુમ થયેલા પરિવાર પૈકી પત્ની તૃપ્તિનો પણ મૃતદેહ મળ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના સભ્યોના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેના તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળી આવ્યા. આજે પત્ની તૃપ્તિનો પણ મૃતદેહ મળી આવ્યો.

|Updated: Mar 06, 2020, 01:20 PM IST