Videos

PUC અને HSRP કઢાવવા માટેની મુદ્દતમાં સરકારે કર્યો વધારો, જુઓ વિગત

છેલ્લાં કેટલાક દિવસોથી ટ્રાફિક નિયમોની ઐસતૈસી કરનારા વાહનચાલકો દંડાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના વાહનચાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા PUC માટે તારીખ લંબાવાઈ છે. તેમજ HSRP નંબર પ્લેટ લગાડવા માટેની મુદત પણ એક મહિના વધારી દીધી છે. આ મુદત 16 સપ્ટેમ્બરને બદલે 30 ઓક્ટોબર કરાઈ છે.

Video Thumbnail
Advertisement

Read More