Videos

ઈડરના ગઢ પર જીવ જોખમમાં મૂકીને યુવકોએ કર્યા સ્ટંટ, Video

અરવલ્લીમાં આવેલા ઈડરિયા ગઢ પર સ્ટંટ કરતા લોકોનો વીડિયો વાઈરલ થયો છે... યુવાનોએ જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો છે.. જેમાં યુવાનો ગઢ પર દોલતવિલાસ પેલેસ પર અને રુઠીરાણીના માળિયા પર સ્ટંટ કરી રહ્યા છે.. આ જગ્યા એટલી ઉંચાઈ પર આવેલી છે જો કોઈ ભૂલ થાય તો જીવ જવાનું નક્કી છે...

Video Thumbnail
Advertisement

Read More