80 વર્ષના વૃદ્ધ બનીને અમેરિકા જઈ રહેલા જયેશ પટેલની થઈ ધરપકડ, જુઓ હવે શું કાર્યવાહી હાથ ધરાશે
અમદાવાદના જયેશ પટેલને લઈને દિલ્લી પોલીસ અમદાવાદ આવવા નીકળશે. જયેશને અમદાવાદના તમામ વિઝા એજન્ટ પાસે લઈ જઈ તપાસ કરવામાં આવશે. તે પહેલાં દિલ્લી એરપોર્ટ પોલીસ મથકના ડીસીપી સંજય ભાટિયાએ Zee 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે જયેશ પટેલને 80 વર્ષીય વૃદ્ધ બનાવનાર એવા તમામ લોકોની ધરપકડ કરાશે અને આખા રેકેટનો પર્દાફાશ કરાશે. જયેશ માત્ર પૈસા કમાવવા જઈ રહ્યો હતો કે નહીં તેની પણ તપાસ કરાશે.

|Updated: Sep 11, 2019, 08:40 PM IST