Videos

પાદરાની AIMS કંપનીમાં બ્લાસ્ટ મામલે મૃતકોને વળતર આપવાની કરી માગ

વડોદરાના પાદરા એઇમ્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની બ્લાસ્ટ મામલે મૃતક પરિવાર અને કંપની વચે વિવાદનો અંત આવ્યો છે. કંપની દ્વારા દરેક પરિવારને 21 લાખ રૂપિયાનો ચેક આપવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. કંપની દ્વારા સરકારી તંત્રની હાજરી તેમજ સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં તમામ ચેકનું મૃતક પરિવારોને પહોંચાડવાની કાર્યવાહી હાથધરવામા આવી હતી. મૃતક પરિવારોએ પોતાના મૃતદેહ સ્વીકારવાની કાર્યવાહી પણ હાથ ધરવામા આવી હતી. જોકે કંપની સામે કાયદેસરની કાર્યવાહી યથાવત રહશે.

Video Thumbnail
Advertisement

Read More