Videos

વાયુ વાવાઝોડા પર જુઓ ડેપ્યુટી CM નીતિન પટેલે શું કહ્યું

દેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ કેરળ અને કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

Read More