Desh Pradesh: દેશ પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ...
કોરોના વાયરસ (Coronavirus)ના ભારતમાં વધતા જતા ખતરાથી દરેક ગભરાઇ રહ્યું છે. તો બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોનાને મહામારી જાહેર કર્યા બાદ આ ડર પહેલાંથી વધી ગયો છે. લોકોના આ ડર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. જોકે કોરોના વાયરસના કારણે ઇરાનમાં ફસાયેલા 200 ભારતીય નાગરિકોની ધર વાપસી થઇ છે.

|Updated: Mar 13, 2020, 09:50 PM IST