Desh Pradesh: દેશ પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ...
કોરોના વાઇરસને લઈને આઇઆરસીટીસી દ્વારા તેજસ ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. 19થી 31 માર્ચ સુધી તેજસ ટ્રેન રદ કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ, લખનૌ-નવી દિલ્લી અને વારાણસી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ 31 માર્ચ સુધી રદ્દ કરવામાં આવી છે.

|Updated: Mar 18, 2020, 10:50 PM IST