Desh Pradesh: દેશ પ્રદેશના તમામ મહત્વના સમાચાર જુઓ...
કોરોનાને લઇને બે મહિનાથી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ઇરાનથી માંડીને ઇટલી સુધી, અને ઇંગ્લેંડથી માંડીને અમેરિકા સુધી. અને હવે તો ભારતમાં પણ કોરોના દાખલ થઇ ચૂક્યો છે. ચીનથી નિકળેલા આ વાયરસની જે પ્રકારે હજુ સુધી સારવાર મળી નથી. તે પ્રકારે આ વાયરસના રહસ્યને ઉકેલી ન શકાય.

|Updated: Mar 20, 2020, 09:05 PM IST