જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટયા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા. પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું.