Videos

મહિલાને લાત મારનાર BJP MLA બલરામ થાવાણી સામે આક્રોશ, ગરમાગરમ ચર્ચા

નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ કરેલી મહિલા સાથેની મારપીટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. એક મહિલા સાથે ધારાસભ્યનું અશોભનીય વર્તનથી ગુજરાતની મહિલાઓમાં રોષ વ્યાપી ગયો છે. આ મામલે લોકો ઉગ્ર પ્રતિઘાત આપી રહ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More