Videos

EXCLUSIVE ખબર: 24 તારીખે સવારે 11:55 કલાકે અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનું એરફોર્સ વન લેન્ડ થશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપની અમદાવાદ મુલાકાત અંગે ઝી 24 કલાક પાસે EXCLUSIVE ખબર છે. 24 તારીખે સવારે 11:55 કલાકે અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનું એરફોર્સ વન લેન્ડ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિના વિશેષ વિમાનનું નામ છે એર ફોર્સ વન... અમદાવાદ એરપોર્ટ પર ડોનલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા પીએમ મોદી હાજર રહેશે. તેઓ સૌથી પહેલાં સાબરમતી આશ્રમ જશે. આશ્રમમાં 25 મિનિટ સુધી રોકાશે. તેના પછી સાબરમતી આશ્રમથી 1:15 કલાકે મોટેરા સ્ટેડિયમ જવા માટે રવાના થશે. આ સમગ્ર મુલાકાત દરમિયાન અમેરિકાના અઢીસો લોકોનું પ્રતિનિધિમંડળ અને સિક્યોરિટીનો કાફલો સતત રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે રહેશે.

Video Thumbnail
Advertisement

Read More