DPS ઇસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ આપ્યું રાજીનામું
DPS ઈસ્ટના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ રાજીનામું આપ્યું છે. મંજુલા શ્રોફ, એચઆર એજન્સી- DPS, એડમીન ડિપાર્ટમેન્ટ, DEO અને DPEO, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સહિત સંબંધિત વિભાગોમાં મેઈલ મારફતે રાજીનામાની જાણ કરી છે. જુદા જુદા વિવાદ, સ્કૂલના NOC, આશ્રમ સંદર્ભે ચાલતા મામલાઓથી સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હોવાનું કારણ આપ્યું છે.

|Updated: Dec 17, 2019, 11:05 PM IST