Videos

નમસ્તે ટ્રંપ: બજાણિયાપુરાના કલાકારો ઢોલના તાલે કરાશે ટ્રંપ-મેલાનિયાનું સ્વાગત

અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપે આવકારવા માટે ખાસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં તેમનું ઢોલ અને શરણાઈથી સ્વાગત કરવામાં આવશે. પરંપરાગત શરણાઈના સૂરો રેલાવવા માટે બજાણિયાપુરા ગામના કલાકારોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ કલાકારો શરણાઈના સૂર અને ઢોલના તાલથી મહાનુભાવોનું સ્વાગત કરશે. શરણાઈથી તેઓ રાષ્ટ્રગીત અને લોકગીત વગાડશે.

Video Thumbnail
Advertisement

Read More