શહેરના હિરાવાડી વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પતિને પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નીને ઢોર માર માર્યો છે. પત્નીને લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. 13 વર્ષના લગ્ન જીવન સુખીથી ચાલી રહ્યું હતું. પરંતુ પત્નીને પતિના ગેમ એડિક્શનને કારણે આત્મહત્યા કરવાની ફરજ પડી હતી.