વડોદરામાં નકલી બુટની દુકાનો પર દરોડા
વડોદરા શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી બ્રાન્ડેડ કંપનીનાં નકલી બુટ વેચતાં વેપારીની દુકાન પર SOG પોલીસે દરોડા પાડયાં છે. SOG પોલીસે રાવપુરા વિસ્તારમાં આવેલી દુકાનમાં દરોડા પાડયાં છે.

|Updated: Jul 19, 2019, 10:50 AM IST