દ્વારકા : ચારે તરફથી તકલીફમાં ઘેરાયેલા 35 વર્ષના ખેડૂતે કરી આત્મહત્યા
દ્વારકાના જામકલ્યાણપુરના મેવાસા ગામના ખેડૂતે આત્મહત્યા કરી લીધી...35 વર્ષીય યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણનો અનુભવ કરી રહ્યો હતો...આખરે હતાશા ઘેરી વળતા ખેડૂતે ઝેરી દવા પી લીધી હતી...ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો...

|Updated: Feb 06, 2019, 03:05 PM IST