દેવભુમિ દ્વારકામાં કોણે કર્યો PGVCLના કર્મચારીઓ પર હુમ
દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના બજાણા ગામે PGVCLના કર્મચારીઓ પર હુમલો થયો છે, બજાણાના પાટીયા નજીક લાઈન ફોલ્ટ સર્જાતા ખંભાળિયાની PGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં બે આવારા તત્વોએ PGVCLની ટીમ પર હુમલો કર્યો

|Updated: May 31, 2019, 06:15 PM IST