Videos

ગુજરાતમાં 13 કેસ કોરોના પોઝિટિવ: નીતિન પટેલ

ગુજરાતમાં કોરોના પોઝીટિવ (corona virus) દર્દીઓના કેસનો આંકડો 13 પર પહોંચી ગયો છે. વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ માહિતી મીડિયાને આપી છે. તમામ લોકોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે 13 કેસ સામે આવ્યા છે, તેમાંથી 12 કેસ વિદેશમાંથી ગુજરાત પરત ફરેલા નાગરિકો છે.

Video Thumbnail
Advertisement

Read More