DyCM નીતિન પટેલ અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલની મુલાકાતે
રાજ્ય સરકારની હોસ્પિટલમાં હજારો દર્દીઓ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે, ખાનગી ડોકટરો પાસે જતા ડોકટરો જે દવા લખતા હતા તે બજારમાંથી ખરીદતા હતા. તે દવા બ્રાન્ડેડ હોવાને કારણે મોંઘી વેચાતી હતી. પીએમ દ્વારા સસ્તી દવા આપવા જેનેરીક દવાઓ વેચવા માટે મોટા પ્રમાણમાં દીનદયાળ સ્ટોરના નામે શરૂઆત કરી.

|Updated: Dec 17, 2019, 04:50 PM IST