Videos

શું 2025માં દુનિયામાં મોટી તબાહી આવશે? મહાવિનાશની શરૂઆત થઈ ગઈ? ખાસ જુઓ Video

રશિયામાં આવેલા ભૂકંપે માત્ર રશિયાને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી દીધુ છે. અનેક દેશોમાં સુનામીની એલર્ટ જાહેર કરાઈ. જાપાનમાં પરમાણુ પ્લાન્ટ પણ ખાલી કરાવાયો. શું દુનિયાનું અસ્તિત્વ ખતરામાં છે? શું મહાવિનાશની શરૂઆત થઈ ગઈ છે? આવા સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે રશિયાા અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપ અને સુનામીના ડેડલી કોમ્બિનેશને હચમચાવી દીધા. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Earthquake in Russia has the world destruction begun Why did the question arise watch video

Video Thumbnail
Advertisement

Read More