Videos

Editor's Point: આખરે 7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય

વર્ષ 2012ની ડિસેમ્બરની 16 તારીખે થયેલા ગેંગરેપ કેસમાં દોષીઓને ફાંસીની સજા સંભળાવ્યા પછી હવે ડેથ વોરંટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે... ચારેય નરાધમોને 22 જાન્યુઆરીએ સવારે સાત કલાકે તિહાર જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે... ત્યારે દેશને ધ્રૂજાવી દેનારા નિર્ભયા કેસમાં આખરે કેમ આટલાં વર્ષ લાગ્યા અને આ કેસમાં ક્યારે શું-શું થયું? સૌથી પહેલાં એ સમજીએ..

Video Thumbnail
Advertisement

Read More