Videos

Editor's Point Live: PoKને લઇને મોદી સરકારનો શું છે એક્શન પ્લાન?

મોદી સરકારના બીજા કાર્યકાળમાં જમ્મુ કાશ્મીરને ખરા અર્થમાં આઝાદી મળી. કલમ 370ને દૂર કરીને જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. પરંતુ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં હુંકાર કર્યો છે કે જમ્મુ કાશ્મીરનો મતલબ આખું કાશ્મીર... જેમાં પીઓકે અને અક્સાઈચીનનો પણ સમાવેશ થાય છે. ત્યારે PoKને લઈને મોદી સરકાર પણ સક્રિય થઈ ગઈ છે અને આખા દેશમાં પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતમાં સમાવવા અવાજ ઉઠ્યો છે.. આ યાદીમાં એક નવું નામ આર્મી ચીફનું પણ જોડાઈ ગયું છે.. જેમણે પણ સંસદ આદેશ આપશે તો પીઓકે પર ચઢાઈ કરવાની તત્પરતા દાખવી છે...

Video Thumbnail
Advertisement

Read More