EDITOR'S POINT: અમેરિકા અને ઈરાનના સંઘર્ષથી ભારત પર શું અસર થશે?
બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકી એર સ્ટ્રાઈક (Air Strike) માં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Suleimani) નું મોત થયા બાદ ઈરાન (Iran) દ્વારા બદલાની કાર્યવાહી તરીકે ઈરાક ખાતે અમેરિકી (USA) સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યાં. ત્યારે અમેરિકા અને ઈરાનના સંઘર્ષથી ભારતને શું અસર થઇ શકે છે જુઓ અમારા ખાસ અહેવાલમાં...

|Updated: Jan 08, 2020, 10:05 PM IST