લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને ભરૂચના ઉમેદવાર શેરખાન પઠાણે શું કહ્યું
ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારી કરનાર શેરખાન પઠાણે પોતાની જીતનો દાવો વ્યકત કર્યો સાથે જ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તેવી વાત કરી હતી, એક્ઝિટ પોલના આધારે મોદી સરકાર બનવા જઈ રહી છે ત્યારે એક્ઝિટ પોલ અંગે શેરખાન પઠાણનું શું કહેવુ છે આવો સાંભળિએ.

|Updated: May 21, 2019, 06:05 PM IST