આજે દસ દિવસનો આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ઝી 24 કલાકની ઓફિસમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી તેનું વિસર્જન કરવામાં આવશે. આ પ્રસંગે તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર મયુર વાકાણી ઉર્ફે સુંદરમામાએ હાજરી આપી હતી અને ઇકો ફ્રેંડલી ગણપતિ અને વિસર્જન વિશે વાત કરી હતી.