Videos

પારસી કલાકાર યઝદી કરંજીયા સાથે ખાસ વાતચીત, પદ્મ પુરસ્કારથી થશે સન્માન

વ્યવસાયે શિક્ષક પરંતુ કર્મે નાટ્યકાર એવા 84 વર્ષના અદ્દલ પારસી કલાકાર એવા સુરતના યઝદી કરંજીયાને કેન્દ્ર સરકારે વર્ષ 2020નો પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. યઝદી કરંજીયા ગુજરાતી રંગભૂમિના એવા કલાકાર છે જેમને હાસ્ય નાટકો સૌથી વધુ કર્યા છે, બહેરામની સાસુ એવું નાટક છે જેના 600 જેટલા શો થઈ ચૂક્યા છે પરંતુ આજે પણ તે નાટક હિટ છે અને કલાકારમાં પણ કોઈ બદલાવ આવ્યો નથી. ત્યારે ઝી 24 કલાકે યઝદી કરંજીયા સાથે ખાસ વાત કરી હતી.

Video Thumbnail
Advertisement

Read More