બનાસકાંઠાના થરામાંથી ઝડપાયું નકલી મરચું
બનાસકાંઠાના કાંકરેજ થરામાંથી કલરવાળું મરચું ઝડપાયું હતું. કોહિનૂર મસાલા ફેકટરીમાંથી કલરવાળું અખાર્ધ મરચાનો જથ્થો ઝડપાયો હતો. 220 કિલો મરચું જપ્ત કરી ફૂડ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

|Updated: Feb 04, 2020, 08:50 PM IST