ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રે મોટું નામ કહેવાતા નટુકાકાનુ નિધન
મહેસાણા પરાના વરિષ્ઠ સહકારી ક્ષેત્રના કૉંગ્રેસ અગ્રણીનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. નટુકાકા પીતાંબરદાસ પટેલ સહકારી ક્ષેત્રે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોટું નામ હતું. નટુ પિતામ્બરદાસનું ટૂંકી માંદગી બાદ આજે સવારે તેમનું અવસાન થવાથી સહકારી માળખામાં દુઃખની લાગણી છવાઈ છે. નટુ કાકાના પાર્થિવ દેહને આજે બપોર બાદ અમદાવાદથી મહેસાણા લવાશે. ત્યાર બાદ અંતિમ વિધિ કરશે.

|Updated: Feb 22, 2020, 02:25 PM IST