હળવદ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી ખેડૂતોએ બંધ કરાવી
હળવદ યાર્ડમાં કપાસના ભાવ ઓછા મળતા હોવાની ખેડૂતોએ વિરોધ કર્યો હતો. મણના 150 થી 2૦૦ રૂપિયા ઓછા ભાવ આવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. યાર્ડના પદાધિકારીઓ સાથે ખેડૂત આગેવોની મીટીંગ કરી હતી.

|Updated: Oct 12, 2019, 07:45 PM IST