ખેડૂતોની માંગને લઈને કોંગ્રેસના ધારાસભ્ય મેદાને ઉતર્યાં
સરકારે પાકવીમો મરજિયાત કરવાની જાહેરાત કરી ખેડૂતોને રાહત આપી પણ ખેડૂતોનો સવાલ છે કે તેમનો અગાઉનો પાકવીમો તો ક્યારે મળશે. એક નહીં રાજ્યના અનેક ખેડૂતોની માગ છે કે જે પ્રીમિયમ ભર્યું તો છે પણ તે વીમો પાકીને મળવો જરુરી છે. હવે કોંગ્રેસના ધારાસભ્યો પણ સરકાર પાસે ખેડૂતોની માગને લઈ મેદાને ઉતર્યા છે.

|Updated: Feb 22, 2020, 08:45 AM IST