Videos

નર્મદાના ખેડૂતોએ ખેતી માટે કેવી રીતે કર્યો ડ્રોનનો ઉપયોગ? જુઓ 'ગામડું જાગે છે'

સમગ્ર દેશમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે તેવામાં પ્રધાનમંત્રી મોદીએ પણ ખેડૂતોની આવક બમણી કરવાનું આહ્વન કર્યુ છે. આવા સમયે કેળ અને શેરડીની મુખ્ય ખેતી કરતા નર્મદાના ખેડૂતોએ પણ બમણી આવક પ્રાપ્ત કરી છે.

Video Thumbnail
Advertisement

Read More