Videos

ફટાફટ ન્યૂઝ: નારાજ કેતન ઈનામદારને મનાવવા પહોંચ્યા જિતુ વાઘાણી

વડોદરા જિલ્લા ભાજપનાં પ્રમુખ અને કેતનભાઇ વચ્ચે બેઠક પુર્ણ થઇ ચુકી છે. દિલુભા ચુડાસમા અને કેતન ઇનામદાર વચ્ચે થયેલી બેઠક બાદ દિલુભાએ કહ્યું કે, બેઠક સફળ રહી છે. તેમની માંગણીઓ યોગ્ય છે, જેનું નિરાકરણ ટુંક જ સમયમાં પક્ષ દ્વારા લાવવામાં આવશે. આ ઉપરાંત પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી પણ કેતન ઇનામદારને મળવા વડોદરા સર્કીટ હાઉસ પહોંચ્યા હતા.

Video Thumbnail
Advertisement

Read More