ફટાફટ ન્યૂઝ: 22 માર્ચે દેશભરમાં નહીં દોડે ટ્રેન
દેશભરમાં કોરોના વાયરસ (corona virus) નો ખતરો વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યૂની અપીલ કરી છે. ત્યારે 22 માર્ચના રોજ દેશભરમાં ટ્રેનો રદ કરવામાં આવી છે.

|Updated: Mar 20, 2020, 10:45 PM IST