ગોરી વ્રતમાં પુત્રીએ પિતાને ગુમાવવાનો વારો આવ્યો. વ્રત પૂરા થતા જવેરા દીકરીને લઈને જવેરા પધરાવવા ગાંધીનગર અડાલજ કેનાલ ગયેલા ડોક્ટર પિતાનો અચાનક પગ લપસી જતા દીકરીની નજર સામે કેનાલમાં ડૂબી ગયા. દીકરીના કરુણ રૂદને હાજર લોકોને હચમચાવી નાખ્યા. જુઓ વીડિયો.
Father drowns after slipping in Adalaj Canal in front of daughter for more details watch video