સુરતના રાંદેરમાં પિતાએ પુત્રની મોપેડ સળગાવી નાંખી
સુરતના રાંદેરમાં પિતાએ પુત્રની મોપેડ સળગાવી નાંખી હોવાની ઘટના બની છે. આ મામલામાં પુત્રને મોપેડ ચલાવા માટે પિતાએ ના પાડી હતી પણ આમ છતાં પુત્રએ મોપેડ ચલાવતા પિતા ઉશ્કેરાયા હતાં. ગુસ્સે ભરાયેલા પિતાએ જાહેર રોડ પર મોપેડ સળગાવી નાખી હતી. આ મામલામાં ફાયરની ટીમ ઘટના સ્થળે આગ કાબુ મેળવ્યો હતો.

|Updated: Jan 03, 2020, 08:50 PM IST