કોરોના વાયરસ ને લઈ રત્નકલાકાર સંઘ માં ભય, માસ્ક માટે કરી માંગ
કોરોના વાઈરસને લઈને રત્ન કલાકાર સંઘમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓએ માસ્ક માટે માંગણી કરી છે. કલેકટર પાસે રત્નકલાકારોને માસ્ક આપવા રજુઆત કરી. હીરા બજાર અને મીની બજારમાં હજ્જારો લોકો કામ કરે છે. રોગ ન ફેલાય તે માટે માસ્ક ની કરી માંગ

|Updated: Mar 06, 2020, 03:40 PM IST