બિન સચિવાલય પરીક્ષા મામલે આજે ફાઇનલ રીપોર્ટ નહી બને, CMને નહીં સોંપાય રિપોર્ટ
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો મામલે આજે મુખ્યમંત્રીને સીટનો રીપોર્ટ સોપાશે નહીં. હજુ તપાસ ચાલુ હોવાથી આજે ફાઈનલ રીપોર્ટ બનશે નહીં. હજુ રિપોર્ટ બનતા એક બે દિવસનો સમય લાગશે.

|Updated: Dec 16, 2019, 04:10 PM IST