ભગાડવા ગયા તીડ અને લાગી ગઈ ખેતરમાં આગ
બનાસકાંઠાના સુઇગામના કાણોઠી ગામના ખેતરમાં આવેલા તીડને ભગાડવા ધુમાડો કરતા ખેડૂતના ખેતરની જુવારમાં આગ લાગી હતી. ગામના સરપંચ ગંગારામ જોષીના ખેતરમાં આગ લાગતા થરાદ ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો અને કાબુ મેળવ્યો હતો.

|Updated: Dec 28, 2019, 07:20 PM IST