અમદાવાદના હાથીજણ પાસે ફાર્માસ્યૂટિકલ કંપનીમાં આગ
અમદાવાદના હાથીજણ રિંગરોડ પર કોઈ ફામાસ્ટિયુકલ કંપનીમાં આગનો બનાવ બન્યો છે. કંપનીમાં 5 લોકો દિવાલ પડતા દબાવાથી ઈજાગ્રસ્ત થયા છે. હાલ આ પાંચેય ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે ફાયરની ગાડીઓ ઘટના પર પહોંચી આગ પર કાબુ મેળવી રહી છે.

|Updated: Jan 11, 2020, 10:25 PM IST